જજોને મળતી પ્રોટોકોલ સુવિધાને વિશેષાધિકાર ન માની લેવાયઃ ડી.વાય.ચંદ્રચૂડ

અલ્હાબાદ હાઈકોર્ટના એક જજને રેલવે મુસાફરી દરમિયાન થયેલી અસુવિધા પર રેલવેથી સ્પષ્ટતા માગવામાં આવતા વાંધો દર્શાવ્યો નવી દિલ્હી દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે જજોને મળતી પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ન માની લેવામાં આવે. આ સુવિધાઓનો ઉપયોગ એવી રીતે ન કરવો જોઈએ કે તેનાથી બીજાને અસુવિધા થાય કે પછી ન્યાયપાલિકાની ટીકા થાય.  અલ્હાબાદ હાઈકોર્ટના એક…

મણિપુર દુષ્કર્મના એક આરોપીનું ઘર ટોળાએ સળગાવી નાખ્યું

ઘટનામાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઈમ્ફાલ મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યા બાદ તેમના પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મુખ્ય આરોપીનું નામ હુયરુમ હીરોદાસ…

2023ના અંત સુધીમાં દેશમાં મુસ્લિમોની વસતી 20 કરોડ થશે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા નવી દિલ્હી ભારતમાં 2023ના અંત સુધીમાં મુસ્લિમોની વસતી 20 કરોડની આજુબાજુ થઈ જશે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર…

રાહુલ સામે માનહાની કેસમાં 4 ઓગ્સ્ટે સુનાવણી થશે

સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી, તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી. તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ…

ઝારખંડમાંથી આઈએસઆઈએસનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

આરોપી દેશમાં હિંસક કાર્યવાહીની ઘટનાને અંજામ આપવા માટે વિદેશમાં સ્થિત આઈએસઆઈએસ સંગઠનના ટ્રેનિંગ કેમ્પમાં જવાની પણ તૈયારી કરી રહ્યો હતો જસન , લોહરદગા લોહરદગા શહેરી વિસ્તારની મિલ્લત કોલોનીમાંથી ધરપકડ કરાયેલ આઈએસઆઈએસનો શંકાસ્પદ આતંકવાદી ફૈઝાન અંસારી (પિતાફિરોઝઅંસારી) મૂળ રાંચી જિલ્લાના બેડો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુદકટ્ટી ગામનો રહેવાસી છે. જો કે તેમનો આખો પરિવાર છેલ્લા 15…

તહેવારોમાં રેલવેના રિઝર્વેશન બુક, સ્પેશિયલ ટ્રેન્સ પર નજર

દિલ્હીથી યુપી-બિહાર જનારા માટે નવેમ્બર સુધીનું બુકિંગ ફૂલ નવી દિલ્હી ભારતમાં તહેવારોના અવસર પર ટ્રેનની મુસાફરીને લઈને સમસ્યા સર્જાય છે. ઘરથી દૂર રહેતા લોકો ઘરે જવાની તૈયારીઓ અગાઉથી જ કરી લે છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોવ તો તેના માટે અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. લોકો તેના માટે 4-5 મહિના અગાઉથી તૈયારી કરે…

મમતાના ઘરમાં છરી-હથિયાર સાથે ઘૂસવા જતો શખ્સ ઝડપાયો

યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ, આરોપી પાસેથી વિવિધ એજન્સીઓના આઈડી કાર્ડ મળી આવ્યા, કાર પર પોલીસનું સ્ટીકર હતું કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. કોલકાતા પોલીસે એક વ્યક્તિને પકડી પડ્યો છે જે મુખ્યમંત્રીના આવાસમાં ધુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે,…

ટામેટા બાદ ચોરોનો આદર્શ વિકલ્પ આદુ, ખેતરો ટાર્ગેટ પર

કેરળના ખેડૂતોએ કર્ણાટકના આદુ ઉત્પાદક ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કોઝિકોડ આદુના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચત કર્ણાટકમાં આદુનું વાવેતર કરનારા કેરળના હજારો ખેડૂતો ચોરોના ત્રાસનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે, તાજા આદુનો ભાવ 100 કિલો જ્યારે જૂના આદુનો ભાવ 192 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હોવાથી ચોર આદુને આકર્ષક વિકલ્પ તરીકે જોઈ…

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એસી ચાલુ ન કરાતા મુસાફરો ગરમીમાં શેકાયા

અવારનવાર એસી ચાલુ કરવાની વિનંતી કરી હતી પરંતુ ક્રૂ મેમ્બર્સે આંખ આડા કાન કર્યા હોવાનો મુસાફરોનો આક્ષેપ અમદાવાદ ગુરુવારે સ્પાઈસજેટની દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરોની જર્ની કષ્ટદાયક રહી હતી. ફ્લાઈટ લગભગ આખી ભરાઈ ગઈ હોવા છતાં એર-કન્ડિશનિંગ સિસ્ટમ ચાલુ નહોતી કરવામાં આવી. ફ્લાઈટમાં બોર્ડિંગ શરૂ થયું ત્યાંથી લઈને ફ્લાઈટ ટેક ઓફ થઈ ત્યાં સુધી…

બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ દિવસે ચાર વિકેટે 228 રન બનાવ્યા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટ રમાઈ રહી છે જ્યારે વિરાટ કોહલીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ પોર્ટ ઓફ સ્પેન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટ ગુમાવીને…

દેશના સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1400 કરોડથી વધુની સંપત્તી

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2 હજાર રૂપિયા પણ નથી, દેશના 20 સૌથી ધનિક ધારાસભ્યોમાંથી 12 કર્ણાટકના નવી દિલ્હી દેશના ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1,400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2…

શ્રીલંકામાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે

શ્રીલંકામાં યુપીઆઈ સ્વીકૃતિ માટે નેટવર્ક-ટુ-નેટવર્ક કરાર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું આ કરારથી ફિનટેક કનેક્ટિવિટી વધશે નવી દિલ્હી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમણે શુક્રવારે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારપછીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમસિંઘેએ કટોકટીના સમયમાં ભારતને મદદ કરવા બદલ…

કારગીલમાં લડનાર સૈનિક પત્નીને અપમાનથી ન બચાવી શક્યો

આસામ રેજિમેન્ટમાં સુબેદાર સૈનિકેનિવૃત્તિ પછી, ઘર, પત્ની અને સાથી ગ્રામજનોની સુરક્ષા ન કરી શકવા પર દુઃખ વ્યક્ત કર્યું ઇમ્ફાલ મણિપુર વીડિયો મણિપુરમાં નગ્ન પરેડ અને છેડતી કરવામાં આવેલી બે આદિવાસી મહિલાઓમાંથી એકનો પતિ કારગિલ યુદ્ધનો અનુભવી છે. કારગીલમાં લડનાર એક સૈનિકે આજે આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેણે દેશની રક્ષા કરી પરંતુ…

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે, સેન્સેક્સમાં 888 પોઈન્ટનો કડાકો

નિફ્ટીમાં 199 પોઈન્ટનો ઘડાટો થયો, રોકાણકારોની સંપત્તિ ઘટીને 302.43 લાખ કરોડ થઈ ગઈ મુંબઈ સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર નિરાશાજનક રહ્યો. શેરબજારમાં છ દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી હતી. આજે માર્કેટમાં 850થી વધુ પોઇન્ટનો કડાકો બોલતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. વૈશ્વિક દબાણની અસર આજે ઘરેલું શેરબજાર પર પણ જોવા મળી હતી….

મણિપુરમાં 3 મેથી અત્યાર સુધીમાં છ હજાર એફઆઈઆર, 70 હત્યા

ઇમ્ફાલ ખીણ અને આસપાસના પહાડી વિસ્તારોમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 657 લોકોને કસ્ટડીમાં લીધા હોવાનું કહેવાય છે ઈમ્ફાલ મણિપુરમાં છેલ્લા કેટલા સમયથી ચાલતી હિંસા હવે ક્રૂરતામાં ફેરવાઈ ગઈ છે. હાલમાં જ વાયરલ થયેલા બે મહિલાઓ સાથેની ક્રૂરતાના વીડિયોએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે. આ દરમિયાન એક અહેવાલમાં જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, 3…

ઉદ્યોગપતિની દિવસમાં 1600 કરોડની કમાણી, ખેડૂતને 27 રુપિયા કમાવવાનાં ફાંફાઃ પ્રિયંકા

કોંગ્રેસનાં નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા, છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર સળગી રહ્યું છે, પણ વડાપ્રધાન ચુપ રહ્યા ગ્વાલિયર મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મોટાભાગના પક્ષો અત્યારથી સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાયેલી જનાક્રોશ રેલીમાં સંબોધન કર્યું… તેમણે કહ્યું કે, ભારતીય…

રાજુલા-પીપાવાવમાં માલગાડીની ટક્કરે એક સિંહનું મોત

ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો અમરેલી અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક માલગાડી આવી જતા બે સિંહ અડફેટે આવી ગયા…

વુજુ સ્થળ સિવાય જ્ઞાનવાપીના અન્ય પરિસરનો એએસઆઈ સર્વે કરાવાની કોર્ટની મંજૂરી

4 ઓગસ્ટ સુધીમાં સર્વે માટે એક ટીમ બનાવવાનો, કોઈ નુકસાન પહોંચાડ્યા વિના વૈજ્ઞાનિક રીતે સર્વે કરવાનો કોર્ટનો આદેશ વારાણસી વારાણસીમાં, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના સર્વેક્ષણ માટેના આદેશ પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે વુજુ સ્થળ સિવાય જ્ઞાનવાપીના અન્ય પરિસરનો એએસઆઈસર્વે કરાવવાની માંગને મંજૂર કરી છે. આ પહેલા…

એરલાઈન્સ ગો ફર્સ્ટને ફ્લાઈટો શરૂ કરવા ડીજીસીએની મંજૂરી

ડીજીસીએએ ગો ફર્સ્ટના રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાને પત્ર લખીને આ નિર્ણયની માહિતી આપી નવી દિલ્હી આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને રાહત મળી છે. એવિએશન સેક્ટરના નિયમનકાર એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ગો ફર્લ્ડને ફ્લાઈટો શરૂ કરવા મંજુરી આપી દીધી છે. ડીજીસીએએ ગો ફર્સ્ટના રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાને પત્ર…

રિલાયન્સ રિટેલ સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 69,948 કરોડ, વાર્ષિક ધોરણે 19.5%ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 5,139 કરોડ, વાર્ષિક ધોરણે 33.9%ની વૃધ્ધિ તમામ ફોર્મેટમાં મળીને સૌથી વધારે ફૂટફોલ 249 મિલિયન; 555 નવા સ્ટોર્સનો પ્રારંભ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યાવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે. વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”