ગોપાલ સ્નેક્સે CSR બજેટ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાની મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટને સમર્પિત કર્યું
આ CSR પહેલ સાથે, ગોપાલ સ્નેક્સ કંપની, બાળકો માટે સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા માટે એક ઉમદા પ્રયાસમાં રોકાણ કરી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો, પાચનમાં મદદ કરવાનો તેમજ સમગ્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે રાજકોટ: ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેના CSR(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) બજેટનો 100 ટકા હિસ્સો “મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટ” માટે…
