ઈસ્લામ વિરોધી ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાનની આશા પર પાણી ફરી વળે એવી શક્યતા
હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ ગઠબંધન સરકારમાં પીએમ તરીકે મારુ સમર્થન કરવા માટે તૈયાર નથીઃ ગીર્ટ વિલ્ડર્સ એમ્સટરડેમ નેધરલેન્ડમાં ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાન બનવાની આશાઓ પર પાણી ફરે વળે તેમ લાગી રહ્યુ છે. ગીર્ટ વિલ્ડર્સે પોતે જાહેરાત રી છે કે, હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ…
