મેચ શક્ય ન બને તો સૌથી વધુ પોઈન્ટ વાળી ટીમને વિજેતા જાહેર કરાશે
મેચ માટે રિઝર્વ ડે રખાયો છે છતાં જો એ દિવસે પણ મેચ શખ્ય ન બને તો અંતિમ નિર્ણય પોઈન્ટના આધારે લેવામાં આવશે અમદાવાદ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના અંતિમ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તૈયારીમાં કોઈ ભૂલ ન થાય તે…
