વિક્રમી વૃદ્ધિ છતાં શેરબજાર રોકાણકારોને નફો આપવામાં બીજા ક્રમે

રેકોર્ડ રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામે પહોંચેલું સોનું, નફામાં પ્રથમ ક્રમે રહ્યું હતું, જેણે 34 ટકા વળતર આપ્યું હતું. ચાંદીએ પણ 21 ટકાનો નફો આપ્યો મુંબઈસેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત 70,000ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો છે. વિક્રમી વૃદ્ધિ છતાં સેન્સેક્સ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને નફો આપવામાં બીજા સ્થાને રહ્યું છે. ગયા અઠવાડિયે રેકોર્ડ રૂ. 64,000…

હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છુઃ મોહમ્મદ શમી

મારે સજદા કરવો હોય તો મને કોણ રોકી શકે? જો હું તે કરવા માંગતો હતો, તો હું તે કરીશઃ પેસ બોલરનો ટીકાકારોને જવાબ નવી દિલ્હીભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી….

રામમંદિરના મુખ્ય પૂજારી તરીકે મોહિત પાંડેની પસંદગીના ટ્રસ્ટનો ઈનકાર

મંદિરના મુખ્ય પૂજારી માટે 3000 પંડિતોની અરજીમાંથી 50ની પસંદગી થઈ હોવાનું જાણવા મલ્યું હતું પણ હજુ કોઈ નામ નક્કી કરાયાનો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટનો ઈનકાર અયોધ્યાઅયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી, 2024ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર વહેતા થયા કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી મોહિત પાંડેની…

માલિયાસણ નજીક ટ્રક- બે કાર ટકરાતાં ત્રણનાં મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા અમદાવાદરાજ્યમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. માલિયાસણ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક…

કોટક મ્યુચ્યુઅલ ફંડ 2024 માટે માર્કેટ આઉટલુક રજૂ કરે છે

રોકાણકારોના ધ્યાનાર્થે રોકાણની થીમ્સને હાઇલાઇટ કરે છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) આજે 2024 માટે તેનું માર્કેટ આઉટલુક રજૂ કર્યું હતું. કોટક મ્યુચ્યુઅલ ફંડ, જેણે તાજેતરમાં ઉદ્યોગમાં 25 વર્ષ પૂરા કર્યા છે, તે વિવિધ ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને પ્રકાશિત કરતો રિપોર્ટ રજૂ કર્યો છે જે રોકાણકારો આગામી વર્ષ માટે ધ્યાનમા…

સેમ્બકોર્પને ભારતમાં 300 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે LOA એનાયત કરાયો

સિંગાપોરસેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝે (સેમ્બકોર્પ), તેની સંપૂર્ણ માલિકીની રિન્યુએબલ પેટાકંપની ગ્રીન ઈન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (જીઆઈડબલ્યુઈએલ)ના માધ્યમથી, એનએચપીસી લિમિટેડ (એનએચપીસી) તરફથી 300 મેગાવોટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ (ધ પ્રોજેક્ટ) માટે લેટર ઑફ એવોર્ડ (એલઓએ) પ્રાપ્ત થયો છે. ભારત સરકારનું એક ઉદ્યમ એવું એનએચપીસી હાઇડ્રોપાવરના વિકાસ માટે ભારતમાં એક અગ્રણી સંસ્થા છે. બિલ્ડ-ઓન-ઓપરેટ પ્રોજેક્ટ…

મથુરામાં શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી

શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી અલ્લાહબાદઅલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી છે.મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ…

અધ્યક્ષના અનાદર મામલે સંસદમાંથી 15 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ

સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી દળોએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ગૃહ મંત્રી શાહના નિવેદનની માગ કરી હતી નવી દિલ્હીલોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળા માટે ગૃહથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા…

કોલકાતાના સુકાની તરીકે શ્રેયસ ઐયર, પસુકાની તરીકે નીતિશ રાણાની વરણી

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2023માં પોઈન્ટ્સ ટેબલ પર સાતમાં નંબરે રહી હતી, તેણે 14 મેચમાંથી માત્ર 4 મેચ જ જીતી હતી કોલકાતાઆઈપીએલ 2024ની જોરશોરથી તૈયારીઓ શરૂ ગઈ છે, જેમાં કોલકતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત શ્રેયસ ઐય્યરના હાથમાં કપ્તાની સોંપી છે. જ્યારે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાને બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે…

આસામ સરકારે 1200થી વધુ મદરેસાના નામ બદલીને એમઈ સ્કૂલ કર્યા

આસામ સરકારે જાન્યુઆરી 2021માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઈમ્ફાલઅસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈ સ્કુલ તરીકે ઓળખવામાં આવશે.આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના 31 જિલ્લાઓમાં…

ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાનો ઈરાદો નથીઃ પ્રધાન

આપણો ઈતિહાસ માત્ર મુઘલો સાથે જ જોડાયેલો નથી પરંતુ તેમાં એવા અનેક તથ્યો છે જેનાથી આપણે અજાણ છીએઃ ધર્મેન્દ્ર પ્રધાન નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમારી સરકારનો એવો કોઈ ઈરાદો નથી. તેમણે એક કાર્યક્રમમાં આ…

ભારતની શુભા સતીશે ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો

શુભાએ તેની ડેબ્યૂ મેચમાં માત્ર 49 બોલમાં ફિફ્ટી ફટકારી, સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં 51 બોલમાં ફિફ્ટી ફટકારી હતી મુંબઈભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈના ડી.વાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ભારત તરફથી ત્રણ મહિલા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યો છે, જેમાં કર્ણાટકની 24…

દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથીઃ ગડકરી

30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે, આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા નવી દિલ્હીઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને…

ઈઝરાયેલ સ્વાસ્થ્યકર્મીઓને કસ્ટડીમાં લઈને અને સહાય સામગ્રીના ટ્રકો પર હુમલો કરે છે

ગાઝામાં સ્વાસ્થ્ય અને બચાવ મિશનમાં વિલંબ કરવાનો ડબલ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ અદનહોમ ગ્રેબેસિયસનો આરોપ વોશિંગ્ટન ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હમાસના આતંકી હુમલા બાદથી યુદ્ધની સ્થિતિ હજુ યથાવત્ છે. બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) ઈઝરાયલની આ હરકતથી અકળાયું હતું અને તેણે…

હિંદુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગ આતંકી કૃત્ય ન ગણાય

મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ) અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલી એક વ્યક્તિને જામીન આપ્યા નવી દિલ્હી મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ 15 હેઠળ વ્યાખ્યાયિત આતંકવાદી એક્ટ માની શકાય? મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન આપતાં કહ્યું કે આ ચર્ચાનો મુદ્દો…

725 કરોડ રૂપિયા સાથે મુંબઈ ઈન્ડિયન્સ બ્રાન્ડવેલ્યુમાં ટોચ પર

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બીજા નંબરે છે, ચેન્નઈની બ્રાંડ વેલ્યુ આશરે 672 કરોડ રૂપિયા છે મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ 10 ફ્રેન્ચાઈઝી તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે એક મોટી માહિતી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી….

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું

ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને…

લોકસભામાં સ્મોક એટેક કરનારાને 10 લાખની સહાયની પન્નુની જાહેરાત

પન્નૂએ કહ્યું કે, 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાન લોકમત સંગ્રહ માટે  મતદાર રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે તે હચમચતો રહેશે નવી દિલ્હી રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા…

ડેન્ગ્યુથી હૃદયની કોશિકાઓને પણ નુકશાન પહોંચે છે

દિલ્હીની એક મેડિકલ કોલેજમાં ડેન્ગ્યુથી પીડિત દર્દીઓ પર એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં માહિતી સામે આવી નવી દિલ્હી શિયાળાની શરૂઆત થતા જ મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. મચ્છરના કરડવાથી ફેલાતા આ વાયરસથી ખુબ જ તાવ આવે છે અને શરીરને ખુબ જ નુકશાન પહોંચાડે છે. જેના કારણે તાવ આવવાની સાથે…

એર ઈન્ડિયાએ કેબિન-કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો

એર ઈન્ડિયાના પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટાફના નવા યુનિફોર્મ સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો મુંબઈ એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે જેને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. આ નવા યુનિફોર્મને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. એરલાઈન્સની 1932માં સ્થાપના થયાના છ દશકામાં પહેલીવાર પોતાના યુનિફોર્મમાં ફેરફાર…