દેશમાં સૌથી વધુ શિક્ષકો ભરોસાપાત્ર, લશ્કરના જવાનો બીજા ક્રમે
ત્રીજા નંબરે ડોકટર, ભારતીયોને જજ અને વૈજ્ઞાનિકો પર ખુબ ઓછો ભરોસો નવી દિલ્હીઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ 2023 નો ડેટા જાહેર થયો. આ ડેટા અનુસાર ભારતમાં ટીચર સૌથી વધુ ભરોસાપાત્ર છે. જયારે પૂરી દુનિયામાં ડોક્ટરને સૌથી વધુ ભરોસાપાત્ર જણાવ્યા હતા. દેશમાં શિક્ષકો બાદ આર્મી ફોર્સના જવાન અને ત્રીજા નંબરે ડોકટરનો સમાવેશ થાય છે. અ સિવાય ભારતીયોને…
