ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 3.91 કરોડની છતરપિંડી

અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર હોઈ તેના બદલામાં 10 ટકાનો ભાગ આપવાની લાલચ આપી અમદાવાદ  શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ બનાવવાના…

અમેરિકાની રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ આયાત કરશે

રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્રિકા લાવવાની યોજના છે વોશિંગ્ટન અમેરિકાની સૌથી મોટા રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ ઈમ્પોર્ટ કરવા માંગે છે. આ માટે તેણે અમેરિકન સરકાર પાસે મંજૂરી માંગી છે. રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે…

વિપક્ષની બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવતા નરેન્દ્ર મોદી

જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટ્રાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેઠા હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને હાર્ડકોર…

સેન્સેક્સમાં 205 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

મંગળવારે 1384 શેર વધ્યા, 1958 શેર ઘટ્યા અને 118 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો મુંબઈ ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો દિવસ મંગળવાર મંગળમય રહ્યો. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ બનાવી. આજે સેન્સેક્સ પ્રથમ વખત 67 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો, જોકે ઉપલા લેવલથી પ્રોફિટ બુકિંગ આવતાં બજાર થતાં ઘટીને 67…

આઈએસએસએફ વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય જોડીની સિધ્ધિ, અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની જોડીને 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ

ભારતીય જોડીએ ગોલ્ડ મેડલના મુકાબલામાં ફ્રાન્સની ઓસિયન મુલર અને રોમેન ઓફ્રેરેની જોડીને 17-13થી પરાજય આપ્યો હતો ચાંગવોન કોરિયાના ચાંગવોનમાં આઈએસએસએફવર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની ભારતીય જોડીએ 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ ગોલ્ડ મેડલના મુકાબલામાં ફ્રાન્સની ઓસિયન મુલર અને રોમેન ઓફ્રેરેની જોડીને 17-13થી…

જમશેદપુર નજીક છોકરીઓ માટે મસ્જિદ બની રહી છે

મસ્જિદમાં નમાજ પઢવા ઉપરાંત છોકરીઓ કુરાન અને હદીસની શિક્ષા પણ ગ્રહણ કરી શકશે, મસ્જિદમાં છોકરીઓની શિક્ષા અને તેમના સર્વાંગી વિકાસના તમામ આયામો ઉપલબ્ધ હશે જમશેદપુર છોકરીઓ માટે અઢી દાયકાથી કામ કરી રહેલા જમશેદપુરના સમાજસેવી ડો. નુરુઝ્ઝમાન ખાન હવે મુસ્લિમ દીકરીઓ માટે મસ્જિદ બનાવવા માંગે છે. જમશેદપુર નજીક કપાલી તાજનગરમાં છેલ્લા બે વર્ષોથી તેનું બાંધકામ ચાલી…

વિન્ડીઝ સામે ટીમમાં પસંદગી ન થતાં પૃથ્વી શૉ ખૂબજ નિરાશ

મને એકલા રહેવાનું ગમવા લાગ્યું છે. મારા કોઈ મિત્રો નથી. લોકો મારા વિશે ઘણી વાતો કરે છે, પરંતુ જેઓ મને ઓળખે છે તેઓ જાણે છે કે, હું કેવો છુઃ પૃથ્વી નવી દિલ્હી એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતા ક્રિકેટર પૃથ્વી શૉ હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ…

સરકાર ભારત દાળના નામથી 60 રૂપિયે કિલો ચણાદાળ વેચશે

30 કિલોનું પેકેજ 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે, એનસીસીએફ, કેન્દ્રીય ભંડાર અને મધર ડેરીના સફળ કેન્દ્રોમાં પણ ભારત દાળનું વેચાણ કરવામાં આવશે નવી દિલ્હી ડુંગળી અને ટામેટાના વધતા ભાવ બાદ હવે સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે એક્શન મોડમાં છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે દેશમાં ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે. સરકારે…

લોકસભામાં એનડીએને ધૂળ ચટાડવા વિપક્ષોનું ચક દે ઈન્ડિયા

ઈન્ડિયાનું પૂર્ણ નામ ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ છે, વિપક્ષી મોરચામાં 26 પક્ષો જોડાયા, 2024ની ચૂંટણીમાં એનડીએને ટક્કર આપવા ખાસ યોજના નવી દિલ્હી વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણીના જંગમાં એનડીએનો સામનો કરવા ઘણી નાની-મોટી પાર્ટીઓ સાથે આવી છે. કોંગ્રેસ સહિતના 26 વિરોધ પક્ષોએ ભાજપને સત્તા પરથી હટાવવા માટે નવો મોર્ચો બનાવ્યો છે અને તેનું નામ…

કૂનોમાં ત્રણ ચિતાના ગળા પર ઘામાં કીડા જોવા મળ્યા

ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા, જંગલમાં ફરી રહેલા કુલ 10 ચિત્તાઓની તપાસ કરવામાં આવી રહી છે ભોપાલ મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કૂનોમાં ત્રણ ચિત્તા ઓબાન, ફ્રેડી અને એલ્ટનના ગળા પર ઘામાં કીડાઓ જોવા મળ્યાના આહેવાલો છે. ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા…

એશિઝ: ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા 2023 4થી ટેસ્ટઇનબોક્સ

પેટ કમિન્સ અને બેન સ્ટોક્સની આગેવાની હેઠળ અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ 2023 શ્રેણીની અત્યંત અપેક્ષિત ચોથી ટેસ્ટ, 19મી જુલાઈ 2023 ના રોજ શરૂ થવાની છે. આ નિર્ણાયક મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાશે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1ની લીડ ધરાવે છે, જે પ્રારંભિક બે મુકાબલામાં નજીકથી લડાઈમાં વિજયી બન્યું હતું. ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં તેમની સ્થિતિસ્થાપકતા…

ACC ઇમર્જિંગ મેન્સ એશિયા કપ: યુવા ખેલાડીઓ ભારત-પાકિસ્તાનની ટક્કરમાં પ્રભાવ પાડવા આતુર

અત્યંત અપેક્ષિત અથડામણમાં, ભારત અને પાકિસ્તાન ગ્રૂપ Bમાં ટોચના સ્થાન માટે લડશે જ્યારે તેઓ 19 જુલાઈના રોજ કોલંબો, શ્રીલંકામાં ACC ઇમર્જિંગ મેન્સ એશિયા કપમાં ટકરાશે. બંને ટીમોએ નેપાળ અને UAE A સામે વ્યાપક જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધું છે. સાઈ સુદર્શન, યશ ધુલ અને અભિષેક શર્માના નોંધપાત્ર યોગદાન સાથે ભારત…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

રાજ્યમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થશે, આજે ભરૂચ, સુરત-ભાવનગરમાં ભારે વરસાદ પડશે

સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વરસાદ પડવાની આગાહી, બુધવારે અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદની સંભાવના અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં બુધવારથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આઈએમડીદ્વારા 17 જુલાઈથી 21 જુલાઈ સુધી 5 દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના…

બળવાખોર નેતાઓ અને શરદ પવાર વચ્ચે ચાર દિવસમાં ત્રણ વખત મુલાકાત

મુલાકાત કેમ થઇ તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, એવી ચર્ચા છે કે આ બેઠક બળવો પોકારનારા નેતાઓને એનસીપીમાંથી બરતરફ કરવા અને અયોગ્ય જાહેર કરવાની નોટિસ મામલે યોજાઈ મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ…

વિપક્ષો એક થાય તો પણ કેન્દ્ર સંસદમાં વટહુકમને મંજૂરી અપાવી શકશે

દિલ્હી પરના વટહુકમને બંને ગૃહોમાં પાસ કરાવવો જરૂરી છે, રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી, તેથી આ મામલે કેજરીવાલને કોંગ્રેસનું સમર્થન મહત્વપૂર્ણ કહેવાય છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં લવાયેલા વટહુકમનો વિરોધ કરવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આંશિક રાહત થઈ છે. આ જાહેરાત બાદ વિપક્ષી દળોની બીજી બેઠકમાં કેજરીવાલના સામેલ થવાનો…

ભારત અને ઈન્ડોનેશિયાની એકબીજાના ચલણમાં વેપાર માટે વાટાઘાટ

બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી યુપીઆઈ અને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય નવી દિલ્હી તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ…

અક્ષિતે મેન્સ ટાઇટલ જીત્યું, ઓઇશિકાએ બે ટાઇટલ જીત્યાં

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના અક્ષિત સાવલાએ અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈને 4-3થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 લોન્ચીંગ વિડિયો ક્લિપ બતાવી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 લોન્ચીંગ વિડિયો ક્લિપ બતાવી