અક્માતમાં મોતના બે કરોડના વીમા માટે શખ્સે મૃત હોવાનો ડોળ કર્યો

દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વકીલ સાથે મળીને કાવતરૂ રચ્યું મુંબઈભારતમાં ઠગોની કોઈ કમી નથી અને તેઓ દર વખતે નવા નવા રસ્તા શોધીને કોઈને ચુનો લગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં આવો જ એક અજબગજબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને વકીલ સાથે મળીને…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં નવ ટીમ વચ્ચે 27 સિરિઝ રમાશે

આ શ્રેણી એશિઝ સિરીઝની મેચથી શરૂ થશે અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે દુબઈઈન્ડિયન ટીમને સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2019માં શરૂ થયેલી આ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયન ટીમ કન્સીસ્ટન્ટ રહી છે પરંતુ સતત મેચ હારતી આવી છે. બંને સાયકલમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી છે પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે….

યુનેસ્કોમાં ફરી જોડવા બાઈડન તંત્રની સક્રિય હિલચાલ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર યુએસએ યુનેસ્કોમાં ફરી જોડાવવા માટે ગયા સપ્તાહના અંતમાં પત્ર મોકલવામાં આવ્યો વોશિંગ્ટનઃસંયુક્ત રાષ્ટ્ર સંગઠન યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)થી લગભગ પાંચ વર્ષ દૂર રહ્યા બાદ અમેરિકાએ ફરી એકવાર આ સંગઠનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું છે કે અમેરિકા યુનેસ્કોમાં…

ચીને એક વર્ષમાં 60 પરમાણુ હથિયારનો વધારો કર્યો

આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ, હાલમાં વિશ્વમાં 12,512 પરમાણુ હથિયારો છે વોશિંગ્ટનચીન તેના પરમાણુ હથિયારોના સ્ટોકમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એસઆઈપીઆરઆઈ)ના રિપોર્ટ અનુસાર ચીને છેલ્લા એક વર્ષમાં 60 પરમાણુ હથિયારોનો વધારો કર્યો છે. આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ છે.થિંક ટેંકના રિપોર્ટ…

દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી કરા પડવાની સંભાવના, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 15 જૂનના રોજ આંધી તોફાન સાથે વરસાદ પડશે નવી દિલ્હીછેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. અને હવે ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળ અને કર્ણાટકમાં મોનસુને દસ્તક આપી દીધી છે. અને સામાન્ય…

કોવિન લેનારાની અંગત માહિતી ટેલિગ્રામ એપ પર ઉપલબ્ધ

પૂર્વ અને વર્તમાન મંત્રીઓથી લઇને સિનિયર પત્રકારોની અંગત જાણકારીઓ જેમ કે જન્મનું વર્ષ, લિંગ અને વેક્સિનેશન સેન્ટર વગેરે સોશિયલ મીડિયા પર વાયરલ નવી દિલ્હીભારત સરકારના કોવિન પોર્ટલ પરનો ડેટા લીક થવાના અહેવાલ આવ્યા છે. કોરોના વેક્સિન લેવા માટે ભારતીય યૂઝર્સે તેમની જે અંગત માહિતીઓ પોર્ટલ પર શેર કરી હતી તે ટેલીગ્રામ એપ પર ઉપલબ્ધ છે….

સેન્સેક્સમાં 99 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, પીએસયુ બેન્ક, મેટલ એન્ડ ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટમાં 0.5-1 ટકાનો ઉછાળો, કેપિટલ ગુડ્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો મુંબઈસ્થાનિક શેરબજાર સોમવારે તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 99.08 પોઈન્ટ એટલે કે 0.16 ટકાના વધારા સાથે 62,724.71 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 38.10 પોઈન્ટ એટલે કે 0.21%ના વધારા…

ચેન્નાઇયિન એફસી અને મુખ્ય કોચ થોમસ બ્રાડરિક છૂટા પડ્યા

ચેન્નાઈ ફૂટબોલ સિઝન 2022-23ની સમાપ્તિ બાદ ચેન્નાઈન એફસી અને થોમસ બ્રાડરિક પરસ્પર અલગ થઈ ગયા છે. બ્રાડરિકે કુલ 28 રમતો માટે પ્રથમ ટીમનું સુકાન સંભાળ્યું: દસ જીત્યા, આઠ ડ્રો અને દસ હાર્યા. આ સમયગાળા દરમિયાન, ટીમે 53 ગોલ કર્યા અને 52 ગોલ કર્યા. ભૂતપૂર્વ જર્મન આંતરરાષ્ટ્રીયએ ડ્યુરાન્ડ કપ દરમિયાન ક્લબમાં તેના કાર્યકાળની શરૂઆત કરી હતી…

હૈદરાબાદ નેશનલ રેન્કિંગ જીતીને માનવે સિઝનનો શાનદાર પ્રારંભ કર્યો

ગાંધીધામ સુરતના માનવ ઠક્કરે તેલંગણાના હૈદરાબાદ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 જીતીને વર્તમાન સિઝનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. શુક્રવારે ફાઇનલમાં તેણે એફ આર સ્નેહિતને 4-2 (5-11,13-11, 8-11,11-3,11-4,12-10)થી હરાવ્યો હતો. તે એક ગેમથી પાછળ હતો પરંતુ ત્યાંથી તેણે વળતો પ્રહાર કર્યો હતો. આ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ ફેડરેશનના નેજા હેઠળ તેલંગણા સ્ટેટ ટેબલ…

બાલાસોરમાં પ્લેટફોર્મ પર ઊભેલી માલગાડીના ડબ્બામાં આગ

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ મોટી જાલમાનનું નુકસાન થયું ન હતું, આ આગ ક્યા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન દુર્ઘટનને હજુ અઠવાડિયાનો પણ સમય નથી થયો ત્યારે ફરી એકવાર માલગાડી દુર્ઘટનાગ્રસ્ત બની છે. જિલ્લામાં આજે પ્લેટફોર્મ પર ઉભેલી એક માલગાડીના ડબ્બામાં આગ…

જલગાંવમાં પોલીસ ટીમ પર પથ્થરમારો, લાઠીચાર્જ, કલમ 144 લાગુ કરાઈ

અમલનેરામાં દીવાલ પર એક સમુદાયના કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજા પક્ષના લોકોએ વિરોધ કરતા મામલો બિચક્યો જલગાંવમહારાષ્ટ્રના જલગાંવના અમલનેરામાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની…

લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી સામેની કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ

કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટોરોન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું નવી દિલ્હીકેનેડામાં દેશનિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. એવા અહેવાલ છે કે, લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી…

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે, અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા મુંબઈલોકસભાની ચૂંટણી પહેલા એનસીપીમાં માથી મોટા સમાચાર આવી રહ્યા છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીમાં મોટી જવાબદારી આપી છે અને તેણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આ સાથે પ્રફુલ પટેલને પણ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ…

શિક્ષણ બોર્ડમાં રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ ન હોવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે, ધો. 9-11માં નાપાસ વિદ્યાર્થીઓ માટે રિટેસ્ટ લેવા વાલીઓની માગણી

રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરી અમદાવાદરાજયની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટને લઇને ઉગ્ર માંગ ઊભી થઇ છે. રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઅત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે , શિક્ષણ…

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું સંસદના સભ્યપદેથી રાજીનામું

તપાસમાં વડા પ્રધાન પદ સંભાળતી વખતે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરવા માટે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે લંડનબ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પાર્ટીગેટ કૌભાંડ અંગે સંસદીય સમિતિના તપાસ અહેવાલ બાદ સંસદના સભ્યપદેથી રાજીનામું આપતા પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધા છે. સંસદીય સમિતિએ તેની તપાસમાં વડા પ્રધાન પદ…

ભારતે મેચ જીતવા 121 વર્ષ જૂના રન ચેઝના રેકોર્ડને આંબવો પડશે

1902માં લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો ચેઝ થયો હતો, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું હતું સિડનીઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી હતી. માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવી અણનમ છે….

ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી સ્પિનર તરીકે સૌથી વધુ 267 વિકેટ સાથે બેદીનો રેકોર્ડ તોડ્યો

બિશન સિંહ બેદીએ ડાબા હાથના સ્પિનર તરીકે ભારત માટે ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી, હેરાથ 433 વિકેટ સાથે ટોચના ક્રમે સિડનીઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. જાડેજાએ 2 વિકેટ લેતા જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ભારતીય સ્પિનર…

2022માં રાજ્યમાં 950 હત્યા, 42 કેસ ઉકેલાયા નથી

2021ની તુલનામાં 2022માં રાજ્યમાં ખુનની કોશિષના 82 બનાવો તેમજ સાઅપરાધ મુષ્ય વધના 14 બનાવો વધુ બન્યા અમદાવાદરાજ્યમાં 2022ના વર્ષમાં 950 લોકોની હત્યાના બનાવો બન્યા જેમાંથી 42 કેસ અનડીટેક્ટ રહ્યાની વિગતો બહાર આવી છે. 2022ના વર્ષમાં સઅપરાધ મનુષ્ય વધ અને ખૂનની કોશિષના બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. 2022માં સાઅપરાધ મનુષ્ય વધના 14 બનાવો વધ્યા હતા. ખુનની…

હરિયાણાના આઠ વર્ષના ટેણિયાના નામે આઠ વર્લ્ડ રેકોર્ડ

8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં પંચિગ બેગ પર 1105 પંચ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સોનીપતમાર્ટિન મલિક નામના આ બાળકની ઉંમર 10 વર્ષ પણ નથી અને તેણે પોતાની ઉંમરના આંકડા જેટલા વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરી લીધા છે.સોનીપતના સેક્ટર 23માં રહેતા માર્ટિનની ઉંમર 8 વર્ષ છે. માર્ટિને પોતાની ઉંમર જેટલા એટલે કે 8 વર્લ્ડ…

પ.બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા કરાઈ

પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને હત્યા કરાઈ હોવાનો કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો આક્ષેપ કોલકાતાપશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી માટે કોન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી….