આવતાં અનેક વર્ષો સુધી આપણે સાથે રહેવાનું છેઃ આલિયા ભટ્ટ
રણબીર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી મુંબઈ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને ગઈ કાલે બે વર્ષ પૂરાં થયાં છે. આલિયાએ રણબીર સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો હતો. આ ફોટો દ્વારા આલિયાએ રણબીર પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. બન્નેનાં લગ્ન ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રણબીરના ઘરે થયાં હતાં. લગ્નમાં નજીકની ફૅમિલી…
