નોરા ફતેહીની મુશ્કેલીઓ વધી! NCW એ તેને છેલ્લી તક આપી , સરકે ચુનર તેરી વિવાદમાં સંજય દત્તને સમન્સ પાઠવ્યું
રાષ્ટ્રીય મહિલા આયોગ ( NCW) એ સરકે ચુનર તેરી ગીતને લગતા વિવાદમાં નોરા ફતેહીને છેલ્લી તક આપી છે . આયોગે નોરાને પેનલ સમક્ષ રૂબરૂ હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યું છે. આગામી તારીખ 27 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આયોગે સંજય દત્તને 8 એપ્રિલે હાજર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે એસવીએન,મુંબઈ કેનેડામાં જન્મેલી બોલિવૂડ…
