આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડૂની ત્રણ જામીન અરજી ફગાવી દીધી
પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે નવી દિલ્હી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાંથી ફરી એક વખત પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂને ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડૂ દ્વારા અલગ-અલગ કેસોમાં દાખલ 3 જામીન અરજી ફગાવી દીધી છે. સીઆઈડીએ 9 સ્પટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી હતી. પુર્વ મુખ્યમત્રી…
