ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મેચ સાથે અમદાવાદમાં આજે વર્લ્ડ કપનો મહાકૂંભ
મોટેરા ખાતેના સ્ટેડિયમમાં બંને વિદેશી ટીમોએ પ્રેક્ટિસ કરી, 46 દિવસમાં 48 મેચ બાદ એક ચેમ્પિયન નક્કી થશે અમદાવાદ આવતીકાલથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ સાથે ભારતમાં ક્રિકેટના મહાકૂંભનો પ્રારંભ થશે. ભારત પહેલીવાર એકલા હાથે વનડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ પહેલા ભારત સંયુક્ત રૂપે ત્રણ વાર યજમાન રહી ચુક્યું છે. ભારતે…
