કેલ્ટેક્સ® લુબ્રિકન્ટ્સએ દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હસ્તાક્ષર કર્યા
કેલ્ટેક્સ®આ ઓલરાઉન્ડર દ્વારા પોતાનાં બ્રાન્ડનું સમર્થન કરાવશે અને ભારતીય ક્ષેત્રમાં પોતાનો પ્રવેશ અંકિત કરશે મુંબઈ કેલટેક્સ લુબ્રિકન્ટ્સને પોતાની બ્રાન્ડના એમ્બેસેડર તરીકે જાણીતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની નિમણૂકની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ વ્યૂહાત્મક સમર્થન દ્વારા, બ્રાન્ડ પોતાની ટેગલાઈન, ‘કેલ્ટેક્સયાની કમિટમેન્ટ’ને પ્રદર્શિત કરીને, સમગ્ર ભારતમાં કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સની દૃશ્યાત્મક રજુઆત વધારવા હેતુ, ક્રિકેટની રમતમાં જાડેજાની લોકપ્રિયતાનો…
