જયનીલે ચિત્રાક્ષને હરાવી અપસેટ સર્જતા પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું
અરમાને બોય્ઝ અંડર-19 અને હિમાંશે બોય્ઝ અંડર-17માં ટાઈટલ જીત્યું સુરત સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના નેજા હેઠળ સુરતની તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 થી 23 જૂન દરમિયાન આયોજીત તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 3જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024માં રાજકોટના આઠમી સીડ જયનીલ મેહતા બીજી સીડ…
