યુપી કારતૂસ કાંડમાં 24 દોષિતોને 10-10 વર્ષની સજા, 10-101 હજારનો દંડ
તમામ આરોપીઓને સમાન સજા અપાઈ છે, આ કેસમાં 13 વર્ષની સુનાવણી 9 સાક્ષીઓની જુબાની બાદ સજા સંભળાવાઈ લખનઉ ઉત્તરપ્રદેશના રામપુરના ચર્ચિત કારતુસ કાંડમાં આખરે 24 પોલીસ કર્મચારીઓ સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. આ કેસમાં 13 વર્ષની સુનાવણી 9 સાક્ષીઓની જુબાની બાદ આખરે 24 દોષિતોને 10-10 વર્ષની સજા અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. મદદનીશ…
