સૈક્ષણિક રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ, મેનેજમેન્ટ કોલેજમાં આઈઆઈએમ અમદાવાદ ટોચના ક્રમે

આઈઆઈટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં સતત પાંચમા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો બેંગ્લુરુમાં આવેલી આઈઆઈએસસી બીજા સ્થાને, યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ…

પ,બંગાળમાં જાહેર શૌચાલય પાસે બોમ્બ બ્લાસ્ટથી અફરાતફરી

11 વર્ષના નિર્દોષ બાળકનું મોત, પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં બોંબ બ્લાસ્ટની ઘટના બાદ અફરાતફરી મચી હોવાની ઘટના સામે આવી છે.…

અમિત શાહને મળ્યા બાદ સાક્ષી, વિનેશ અને બજરંગ પુનિયાની આંદોલનમાંથી પીછેહટ

પીછેહઠ કર્યાનો ત્રણેય કુશ્તીબાજોનો ઈનકાર, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા, એફઆઈઆર પાછી ખેંચ્યાની વાત ખોટી હોવાનો દાવો નવી દિલ્હીકુશ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલ્વેમાં તેમની નોકરી…

વેસ્ટ ઈન્ડિઝ, યુએઈએ ઐતિહાસિક દ્વિપક્ષીય શ્રેણી સાથે વર્લ્ડ કપ ક્વોલિફાયરની તૈયારી શરૂ કરી છે

વેસ્ટ ઈન્ડિઝ અને યુએઈ યુએઈમાં ઐતિહાસિક ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટકરાશે વેસ્ટ ઈન્ડિઝ અને યુએઈ યુએઈમાં ઐતિહાસિક ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટકરાશે. આ પહેલીવાર છે કે જ્યારે બંને પક્ષો દ્વિપક્ષીય…

બાલાસોરની હોસ્પિટલમાં રક્તદાન માટે લોકોની ભીડ ઉમટી પડી

ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ શોકમાં છે. આ દુર્ઘટનાના પીડિતોને સરકાર…

1981માં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો, 800નાં મોત થયા હતા

6 જૂન 1981ના રોજ બિહારમાં માનસી-સહરસા રેલવે લાઈન પર દેશનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, બદલા અને ધમારા ઘાટ સ્ટેશનની વચ્ચે ટ્રેનના 9 ડબ્બા બાગમતી નદીમાં પડી ગયા હતા…

પ્રેમિકાને ચાકૂ હુલાવ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, જોકે યુવકનું મોત નીપજ્યું નવી દિલ્હી કહેવાય છે કે એકતરફી પ્રેમનો અંત દર્દનાક હોય છે. આવા જ એકતરફી…

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળીને આવેલી પત્નીની પતિએ હત્યા કરી

મૃતક અંજલીનો પતિ પુષ્પેન્દ્ર અવારનવાર દારૂ-ગાંજાનું સેવન કરી માથાકૂટ કરતો હતો રાજકોટ શહેરમાં ગઈકાલે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળી પરત પોતાના ઘરે પહોંચેલી 25…

આંતરધર્મી સમલૈંગિક દંપતીને ધમકી મળતા સુરક્ષા આપવા આદેશ

અરજીકર્તામાં એક હિન્દુ મહિલા છે જ્યારે બીજી મુસ્લિમ મહિલા છે, જેમના સંબંધને પરિવારજનો સ્વીકાર કરી રહ્યા નથી તેથી તેમને ધમકી અપાય છે નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે એક આંતરધર્મી સમલૈંગિક કપલને…

રેલ ટિકિટ સાથેના 35 પૈસાના વીમાથી મૃતકના પરિવારને દસ લાખનું વળતર મળે

આઈઆરસીટીસી વેબસાઈટના અનુસાર આ મુસાફરી વીમો રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે બાલાસોર ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે એટલે કે 2 જૂને એક ભયાનક રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 280…

બાલાસોર રેલ દુર્ઘટનાને પગલે 43 ટ્રેન રદ, 38 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા

દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે એનડીઆરએફના 7 યુનિટ, ઓડીઆરએએફના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર…

ટ્રેનમાં કોઈ એન્ટિ-કોલિઝન ડિવાઇસ હોત તો આ દુર્ઘટના ન થઈ હોતઃ મમતા બેનર્જી

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અમે 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત બાલાસોર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં…

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયુઃ કમ્બોજ

નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે, પરંતુ હવે આ ‘યથાવત્ પરિસ્થિતિ’ ટકી શકે તેવી જ નથી યુનો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન…

આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી યોજશે

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે 4 જૂને દિલ્હીના બે હજાર મંડળો પર ભવ્ય રેલીની તૈયારીઓ પર બેઠક થશે નવી દિલ્હી દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી 11 જૂને…

અમેરિકા-ભારતની ભાગીદારી સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છેઃ રાજા કૃષ્ણમૂર્તિ

યુએસ કોંગ્રેસમેનની પ્રતિક્રિયા પીએમ મોદીને 22 જૂને દેશની મુલાકાત દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટેનું આમંત્રણ મળ્યા બાદ આવી વોશિંગ્ટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની…

મારા નેતૃત્વ પર બોર્ડનો પ્રતિબંધ અપમાજનકઃ ડેવિડ વોર્નર

બોર્ડે મામલો શાંત કરવાને બદલે તેને વધુ લંબાવ્યો છે જે ખૂબ જ નિરાશાજનક છે. આવું બિલકુલ ન થવું જોઈએઃ વોર્નરનો આક્ષેપ સિડની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં હંગામો…

ઈમર્જિગ મહિલા એશિયા કપ માટે શ્વેતા સેહરાવત નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની જાહેરાત

ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે નવી દિલ્હી બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે મેન્સ એશિયા કપ…

રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.…

સિગ્નલ સિસ્ટમ ફેલ થતાં કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢતાં અકસ્માત થયો

ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો બાલાસોરબાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ…