34મી જુનીયર ફૂટબોલની ફાઈનલમાં આણંદ અને અમદાવાદનો મુકાબલો થશે

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025ની  ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચોના છેલ્લો દિવસે પ્રથમ મેચમાં ગાંધીનગરે ભૌમીક અને ઓમ નાગર ના 1-1 ગોલથી વલસાડને 2-0 થી મહાત આપી હતી. બીજી મેચમાં આણંદે જીનય પટેલના 2 ગોલ અને આદિત્ય પૉલના 1 ગોલની મદદથી  બરોડા પર…

34 મી જુનીયર ફૂટબોલમાં છોટાઉદેપુર, દ્વારિકા, સુરત અને અમદાવાદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  આજની મેચોનાં પરિણામઃ છોટાઉદેપુરે સાસ્વત પાંડેના 2 ગોલ અને મયુર કુમાર રાઠવાના 2 ગોલની મદદથી મહેસાણાને  4-1 થી પરાજય આપ્યો હતો. મહેસાણાના રુદ્રકુમાર પટેલે 1 ગોલ કકર્યો હતો. બીજી મેચમાં દેવભૂમિ દ્વારિકાની ટીમે રાજવીરસિંહ જાડેજાના 2 ગોલ, સત્યમ ચૌબેના 1…

પીએન્ડજી આયર્ન ડેફિસિયન્સી એનિમિયા અંગે જાગરુકતા ફેલાવશે

આ અભિયાનમાં સમુદાયો માટે ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને આયર્ન ડેફિસિયન્સી અંગે જાગરુકતા કાર્યક્રમ, સ્ક્રિનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક શિક્ષણના કાર્યક્રમો યોજાશે અમદાવાદઆયર્ન ડેફિસિયન્સી ડે નિમિત્તે પીએન્ડજી હેલ્થ દ્વારા આયર્ન ડેફિસિયન્સી એનિમિયા (આઈડીએ) નિવારણ, સારવાર અને સંભાળ અંગે જાગરુકતા ફેલાવવા માટે એઓજીએસ (મુંબઈ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી) તથા એમઓજીએસ (અમદાવાદ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી), ફેડરેશન ઓફ ઓબસ્ટેટ્રિક…