છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 કલાકમાં જ ભાજપમાં બળવો, 17 સભ્યો એકજૂથ

ઉપપ્રમુખની આગેવાનીમાં ચીફ ઓફિસરને પત્ર પાઠવાયો; બહુમતી સભ્યોની મંજૂરી વિના વિકાસનાં બિલો પાસ કરવા અને નવી ભરતી કરવા સામે રજૂઆત છોટા ઉદેપુર: છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના શાસન હેઠળની નગરપાલિકામાં પ્રમુખની પસંદગીના ગણતરીના કલાકોમાં જ આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉપપ્રમુખ સહિત કુલ 17 સભ્યોએ એકજૂથ…

એકતા નગરની ઈમારતો પર પીઠોરા આર્ટની રંગત, આદિવાસી સંસ્કૃતિને મળી નવી ઓળખ

૧૨ હજાર વર્ષ જૂની પરંપરાગત ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડતા પદ્મશ્રી પરેશ રાઠવા | વડાપ્રધાનના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પીઠોરા આર્ટનું વિશેષ પેઈન્ટિંગ ખાસ લેખ: મેહુલ વાંઝવાલા. રાજપીપલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવતું એકતા નગર આજે માત્ર પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ…

34 મી જુનીયર ફૂટબોલમાં છોટાઉદેપુર, દ્વારિકા, સુરત અને અમદાવાદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  આજની મેચોનાં પરિણામઃ છોટાઉદેપુરે સાસ્વત પાંડેના 2 ગોલ અને મયુર કુમાર રાઠવાના 2 ગોલની મદદથી મહેસાણાને  4-1 થી પરાજય આપ્યો હતો. મહેસાણાના રુદ્રકુમાર પટેલે 1 ગોલ કકર્યો હતો. બીજી મેચમાં દેવભૂમિ દ્વારિકાની ટીમે રાજવીરસિંહ જાડેજાના 2 ગોલ, સત્યમ ચૌબેના 1…