2026માં દિવાળીના ધમાકા વચ્ચે આરોગ્યના કડાકાની ચિંતા: 2025માં અમદાવાદમાં AQI 457એ પહોંચ્યો હતો, શ્વાસની તકલીફના દર્દીઓ વધ્યા હતા

ફટાકડાના ધુમાડા અને ઘોંઘાટથી આરોગ્ય પર જોખમ; 7થી 13 નવેમ્બર દરમિયાન AMA-AFPAની ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવા, અનુભવી તબીબોની ટીમ નાગરિકોને માર્ગદર્શન આપશે અમદાવાદ દિવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી અને ઉજવણીનો ઉત્સાહ વચ્ચે હવાના પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણનું જોખમ પણ વધી જાય છે. ગયા વર્ષની દિવાળીના આંકડા અમદાવાદ માટે ચેતવણીરૂપ છે. 2025માં દિવાળીની રાત્રે શહેરનો એર ક્વોલિટી…

બજાજ ફાઇનાન્સના CSR ફંડથી ગુજરાતની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ મળશે

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે સુરતથી પ્રથમ તબક્કામાં પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી; ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઇમરજન્સી સેવા મળશે સુરત: રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવાના હેતુથી બજાજ ફાઇનાન્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ ગુજરાતની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ…

સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં…