સુરતમાં આજથી છઠ્ઠી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ, તમામની નજર ફ્રેનાઝ, ફિલઝાહ પર રહેશે

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે ત્યારે તમામની નજર સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પર રહેશે. આ બંને ખેલાડી ટાઇટલ…

16 વર્ષીય જન્મેજયે રાજ્ય રેન્કિંગમાં પુરુષોનો ખિતાબ જીત્યો

અરવલ્લીના ખેલાડીએ U-19નું ટાઇટલ પણ જીત્યું; ફ્રેનાઝને મહિલા તાજ મળ્યો વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ  એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં ત્રીજા દિવસે માત્ર 16 વર્ષની વયે અરવલ્લીના જન્મેજય પટેલે મોટી સિદ્ધિ હાંસલ…

ફ્રેનાઝ, સોહમે સિઝનમાં ટાઇટલનું ખાતું ખોલાવ્યું

વડોદરા સાતમા ક્ર્મની ફ્રેનાઝ છિપીયાએ ઇજાની સમસ્યામાંથી બહાર આવીને અમદાવાદની ઓઇળિકી જોઆરદારને હરાવીને અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૩ માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. સુરતની ફ્રેનાઝે આ સિઝનમાં તેનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. UTT, GAIL અને SAG દ્વારા સ્પોન્સર કરાયેલી આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ…