રિલાયન્સ કપમાં અમદાવાદનો 16-0થી ધમાકેદાર વિજય, વડોદરા અને જૂનાગઢની પણ શાનદાર જીત

ગાંધીનગર-જામનગર વચ્ચે પોઇન્ટ્સ સમાન, ગોલ એવરેજના આધારે ગાંધીનગર આગળ; સુપર લીગ તબક્કામાં ટીમો વચ્ચે રોમાંચક ટક્કર ગાંધીનગરગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટના આ તબક્કામાં રાજ્યની વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ…

રિલાયન્સ કપ 2026: અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકા ફાઇનલ રાઉન્ડમાં

ક્વાલિફાયર મુકાબલામાં અરાવલીએ સુરેન્દ્રનગરને, ભાવનગરે ભરૂચને અને દેવભૂમિ દ્વારિકાએ કચ્છને હરાવ્યું અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકાની ટીમોએ ક્વાલિફાયર મુકાબલામાં વિજય મેળવી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલા 23થી 28 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રમાશે. ગુજરાત સ્ટેટ સિનિયર મેન્સ…

રિલાયન્સ કપમાં ભાવનગરનો ધમાકેદાર વિજય, કચ્છ અને દેવભૂમિ દ્વારકાની પણ જીત

ક્વાલિફાયર રાઉન્ડમાં ભાવનગરએ વલસાડને 6-2થી હરાવ્યું; કચ્છે નવસારીને 3-0 અને દેવભૂમિ દ્વારકાએ સાબરકાંઠાને 2-0થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજનો ક્વાલિફાયર રાઉન્ડ ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહ્યો છે. ક્વાલિફાયર રાઉન્ડમાં 18 જિલ્લા ટીમો ભાગ લઈ રહી છે, જેમને…