ભાવનગરમાં ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો રોમાંચ યથાવત, એફસી બુશહર અને ગંગાનગર સિટી એફસીની જીત

AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ દેશભરની 13 ટીમો વચ્ચે જંગ, ક્વાર્ટર ફાઇનલ માટે જોરદાર સ્પર્ધા ભાવનગર:ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ભાવનગર સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉત્સાહભેર ચાલી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી પ્રતિષ્ઠિત ક્લબો…

ભાવનગરમાં ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો ધમાકેદાર પ્રારંભ, ગુજરાત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન દિલ્હી વચ્ચે રોમાંચક ડ્રૉ

AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ દેશભરની 13 રાજ્યોની ટીમો વચ્ચે જંગ, પ્રથમ દિવસે ત્રણ રસપ્રદ મુકાબલા ભાવનગરઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો ભવ્ય પ્રારંભ થયો છે. દેશના વિવિધ 13 રાજ્યોમાંથી આવેલી…

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ ગંભીરતાથી લેવાઈ, તાત્કાલિક તપાસના આદેશ

બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાની ફરિયાદ; ડીન અને એન્ટી-રેગિંગ કમિટીને વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના ભાવનગરભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા તાત્કાલિક તપાસ હાથ ધરવા અને નિયમો મુજબ કાર્યવાહી કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી…

અંડર-13 ગર્લ્સ અસ્મિતા ફૂટબોલ ટૂર્નામેન્ટનો 28 જાન્યુઆરીથી ભાવનગરમાં પ્રારંભ

દેશના ચાર રાજ્યોમાં સ્પર્ધાનું આયોજન, ગુજરાતની ટીમ જાહેર અમદાવાદ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન (AIFF), સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા  અને ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્ષ એન્ડ સ્પોર્ટ્સ  દ્વારા ભારતના  જુદા જુદા 4 રાજ્યો- પંજાબ, બેંગલોર, નાગાલેંડ અને ગુજરાતમાં મેજર લીગ ફૂટબોલ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટનું આયોજન થશે. ગુજરાતમાં ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી…

ભાવનગરમાં 5થી 12 જાન્યુઆરી દરમિયાન 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધા યોજાશે

ગુજરાત સહિતની પુરુષોની 31 અને મહિલાઓની 28 ટીમો ટાઈટલ માટે લિગ કમ નોકઆઉટના આધારે સ્પર્ધા કરશે કુલ 20 લાખની ઈનામી રકમવાળી સ્પર્ધાના વિજેતાને પાંચ, રનર્સઅપને ત્રણ લાખ રુપિયા મળશે અમદાવાદ ભાવનગર ખાતે 5થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા 74મી સિનિયર નેસનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં દેશભરમાંતી પુરુષોની 31 અને મહિલાઓની 28 ટીમો લિગ કમ…