વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાતનો વિદર્ભ સામે સુપર ઓવરમાં વિજય

ઝજ્જર બીસીસીઆઈની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-૧૯ એલીટ યુથ લિસ્ટ-એ ૨૦૨૫-૨૬ મેચ આજે ગુજરાત અને વિદર્ભ વચ્ચે સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઝજ્જર ખાતે રમાઈ હતી જેમાં ગુજરાતનો સુપર ઓવરમાં રોમાંચક વિજય થયો હતો ગુજરાતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતના 183 રનના જવાબમાં વિદર્ભે પણ 183 રન બનાવ્યા હતા. મેચ ટાઈ થતાં સુપર ઓવરમાં ગઈ…

ક્રિકેટ પ્રિમિયર લીગ રાજ્યના ક્રિકેટર્સને ઉચ્ચ કક્ષાએ જવા માટે મંચ પુરું પાડશેઃ બળવંતસિંહ રાજપૂત

ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનો એસજીવીપીના મેદાન પર પ્રારંભ, જીસીએના પ્રતિભાશાળી ખેલાડીઓની છ ટીમો વચ્ચે મુકાબલો સ્પર્ધાની પ્રથમ મેચમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અત્યંત રોમાંચકતા બાદ સુપર ઓવરમાં ગાંધીનગર લાયન્સ સામે વિજય અમદાવાદ બીજા રાજ્યની અંદર જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટો થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ખેલાડીઓને પ્રોત્સાહિત…