સ્વદેશી તેજસ વિમાનમાં એર ચીફ માર્શલ એ.પી. સિંહની અંતિમ ફાઇટર સોર્ટી, આકાશમાં ગુંજ્યો દેશસેવાનો જુસ્સો
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્વદેશી તેજસ વિમાનમાં ભરી અંતિમ ફાઇટર ઉડાન; ‘તરંગ શક્તિ-2026’ અભ્યાસ દરમિયાન વિદેશી મિત્ર દેશોનાં વિમાનો અને સૂર્યકિરણ એરોબેટિક ટીમ સાથે ઉડાન ભરી નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં પોતાની અંતિમ ફાઇટર સોર્ટી કરીને તેમની વિશિષ્ટ કારકિર્દીની એક…
