સ્કીમ્સ અને રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતમાં લોંચ માટે ભાગીદારી કરી

કિમ્સ એ કિમ કાર્દાશિયન અને જેન્સ ગ્રેડે સંયુક્ત રીતે સ્થાપેલી વૈશ્વિક બ્રાન્ડ છે, જે દિલ્હી અને મુંબઈમાં પોતાના સૌપ્રથમ સ્ટોર્સ દ્વારા ભારતમાં પદાર્પણ કરે છે મુંબઈ / લોસ એન્જલિસ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) અને સ્કીમ્સે આજે ​​એક વિશિષ્ટ ભાગીદારીની જાહેરાત કરી છે, જે સ્કીમ્સ બ્રાન્ડને ભારતમાં લાવવા માટે છે. આ કરાર હેઠળ, રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Q1 FY27 પરિણામો: આવકમાં 24.5%નો ઉછાળો, જિયોની EBITDA અને સબસ્ક્રાઇબર બંનેએ બનાવ્યા નવા રેકોર્ડ

₹3.40 લાખ કરોડથી વધુની આવક, ₹23,196 કરોડનો વિક્રમી નફો; જિયો IPO તરફ મહત્વનું પગલું, રિટેલ અને O2C બિઝનેસે પણ દર્શાવી મજબૂત વૃદ્ધિ મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા) પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આવક, EBITDA અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ…

રિલાયન્સ ફાઉન્ડેશન અને NMACC ની અનોખી પહેલ: ઈશા અંબાણીએ બાળકો સાથે ‘ઇમોશન્સ લેબ’ની મુલાકાત લીધી

ભારતમાં પ્રથમ વખત શરૂ થઈ ‘ઇમોશન્સ લેબ’: કતારના ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ‘દાદુ’ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી વંચિત સમુદાયના ૧૦૦થી વધુ બાળકો માટે ખાસ ‘ESA ડેઝ’નું આયોજન; ૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ખુલ્લી રહેશે. મુંબઈ: બાળકોમાં ભાવનાત્મક સાક્ષરતા (Emotional Literacy) અને સામાજિક-ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ…

ઈશા અંબાણી અને લુઇસ બાવડેન ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશનના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં જોડાયા

વૈશ્વિક વોલીબોલ મૂવમેન્ટને સશક્ત બનાવવા માટે એફ.આઇ.વી.બી.ના પ્રયાસોને મજબૂત બનાવવા માટે તરોતાજા દૃષ્ટિકોણ અને વૈવિધ્યસભર કુશળતા મળી રહેશે ધ ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન (એફ.આઇ.વી.બી.) 2024-2028ના ઓલિમ્પિક સમયગાળા માટે ઇશા અંબાણી અને લુઇસ બાવડેનની ફેડરેશનના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં નિમણૂકની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, તેઓ સંગઠનના ઉચ્ચતમ સ્તરે નવા દૃષ્ટિકોણ, વ્યવસાયિક કુશળતા અને રમતવીરનું પ્રતિનિધિત્વ લાવી રહ્યા છે. અંબાણી અને…

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે – રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આજે યોજાયેલી બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી…