અમદાવાદમાં ચોથી વખત ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે

7થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસનો જમાવડો, ભારત સહિત અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુકે અને કોરિયાના ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ ગુજરાતમાં ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસોને વધુ વેગ મળવા જઈ રહ્યો છે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 7થી 12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કરવામાં…

ITF J30  ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના દેવ અને જેન્સી કાનાબારનો વિજય

અમદાવાદ 15 વર્ષીય ટોચના ક્રમાંકિત દેવ વિપુલ પટેલે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં છઠ્ઠા ક્રમાંકિત પ્રકાશ સરન પર રોમાંચક વિજય મેળવતા ગુજરાત માટે ITF J30 ટુર્નામેન્ટમાં શાનદાર દિવસ રહ્યો હતો. ફક્ત એક જ સર્વ બ્રેક સાથે પહેલો સેટ 5-7થી ગુમાવ્યા બાદ, દેવે પ્રભાવશાળી રીતે ફરીથી તાલમેલ સાધ્યો હતો. પોતાના ગ્રાઉન્ડસ્ટ્રોકમાં ઉત્તમ સ્થાન…

અમદાવાદમાં 8 સપ્ટેમ્બરથી ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના ખેલાડીઓ માટે ઉત્તમ તક અમદાવાદઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠમી સપ્ટેમ્બરને સોમવારથી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઇટીએફ J30 જેવી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. 14મી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના પણ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારા…