જિયોબ્લેકરૉકને બ્રોકરેજ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની મંજૂરી મળી

મુંબઈ જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયોબ્લેકરૉક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડને ભારતમાં બ્રોકરેજ કંપની તરીકે કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. જિયોબ્લેકરૉક બ્રોકિંગનો ઉદ્દેશ ભારતીય રોકાણકારો માટે કિફાયતી, પારદર્શક અને ટેક્નોલોજી સંચાલિત અમલીકરણ ક્ષમતાઓ લાવવાનો છે. બ્રોકિંગ કંપનીની પેરેન્ટ કંપની…

જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને એડવાઈઝરી બિઝનેસ શરૂ કરવા માટે SEBI ની મંજૂરી મળી

માર્ક પિલગ્રીમ નવી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના એમડી અને સીઇઓ નિયુક્ત થયા જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઈન્ક (બ્લેકરૉક) [NYSE: BLK] વચ્ચે 50:50 ના સંયુક્ત સાહસથી જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ)ને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે ઓપરેશન્સ શરૂ કરવા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને બીસઈ લિમિટેડ દ્વારા…