અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં ચેમ્પિયન, જૂનાગઢ રનર્સ અપ

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ના સુપર લીગ સ્ટેજ ના ફાઇનલ રાઉન્ડની છેલ્લી મેચમાં  જુનાગઢે આણંદની ટીમને 5-0થી મહાત આપી. મેચના બીજા હાફમાં  જુનાગઢ તરફથી બ્રીજેશકુમાર યાદવના 2 ગોલ, સિદ્ધાંત પાંડે, પ્રતિક સ્વામી અને ધર્મેશ પરમાર દ્વારા 1-1 ગોલ કરાયો હતો. મેચના પ્રથમ…

રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં

વિજેતા-રનર્સઅપ- સેકન્ડ રનર્સઅપનો નિર્ણય જૂનાગઢ-આણંદની મેચ બાદ થશે ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ના સુપર લીગ સ્ટેજ ના ફાઇનલ રાઉન્ડની મેચમાં અમદાવાદ અને જુનાગઢ વચ્ચે ખુબજ સંઘર્ષપૂર્ણ રમત બાદ મેચ 0-0ના સ્કોર થી ડ્રૉ થતાં ટુર્નામેન્ટની ચેમ્પિયનશીપ રોમાંચક તબક્કા માં પહોચી હતી. 2.11.25ના…

અમદાવાદ ડીસ્ટ્રીક્ટ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં ચેમ્પિયન બનવાથી એક ડગલું  દૂર

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ની સુપર લીગ સ્ટેજની ફાઇનલ રાઉન્ડ મેચ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ફૂટબોલ ગ્રાઉંન્ડ માં રમાઈ રહી છે ત્યારે આણંદ, અમદાવાદ અને જુનાગઢની ટીમો સુપર લીગ સ્ટેજના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે. આજે રમાયેલી મેચમાં અમદાવાદે આણંદની ટીમને 6-0…

રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં આણંદનો જામનગર સામે વિજય

ગાંધીનગર/અડાલજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની એક  ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના નિખિલ બલિયાનના 2 તથા મોયુદ્દીનના 1 ગોલની મદદથી જામનગરને 3-0 થી મહાત આપી હતી. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 4 ગોલ, સોમિલ ફૂલાણી અને કૃષ્ણા સાહીના 1-1 ગોલથી દેવભૂમિ દ્વારિકાને 6-1…

જીએસએફએ: 42મી રિલાયન્સ કપ સિનિયરમેન્સ ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

28 જિલ્લાની ટીમો ભાગ લેશે: પીડીઈયુ,ગાંધીનગર અને એસએજી, નિકોલ ખાતે મુકાબલા યોજાશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન (જી.એસ.એફ.એ.) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે, જે ગુજરાતભરમાં ટોચની ફૂટબોલ પ્રતિભાને ઝળકાવનારી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બની રહી છે. આ ટૂર્નામેન્ટનો ગઈકાલ 15 સપ્ટેમ્બરથી ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઈ.યુ.) ફૂટબોલ ગ્રાઉન્ડ તથા…