ભારતનો સૌથી અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ નિવૃત્તિ લેશે

પદ્મશ્રી અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા શરથ ભારતના સૌથી સફળ ટેબલ ટેનિસ ખેલાડી તરીકે નિવૃત્ત થશે ચેન્નાઈ ભારતના સૌથી પ્રખ્યાત ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે WTT સ્ટાર કન્ટેન્ડર ચેન્નાઈ 2025 ની શરૂઆત પહેલા આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 25 માર્ચથી શરૂ થતી આ…

કોવિડના કપરા સમયમાં ધાબા પર પ્રેક્ટિસ કરવી પડીઃ શરથ

કોવિડના કપરા સમયમાં ધાબા પર પ્રેક્ટિસ કરવી પડીઃ શરથટેબલ ટેનિસ મહારથી શરથ કમલે ઓલિમ્પિકની સ્મૃતી વાગોળી પેરિસ ટેનિસ મહારથી રોજર ફેડરરની સાથે ભોજનથી માંડીને ચીનના દિગ્ગજ મા લોંગને હરાવવા સુધી, પેરિસ ઓલિમ્પિક માટે ભારતના ધ્વજ વાહક અચંતા શરથ કમલે બુધવારે ગેમ્સમાં તેના અત્યાર સુધી પાંચ દેખાવમાંથી સૌથી યાદગાર ક્ષણોને યાદ કરી. 42 વર્ષીય ટેબલ ટેનિસ…

યુટીટી 2024 માટે શરત કમલ, મણિકા બત્રા સહિતનાં ટોચનાં ભારતીય સ્ટારને ફ્રેન્ચાઈઝી દ્વારા રિટેન કરાયા

– યુટીટીની આગામી સિઝન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે નવી દિલ્હી અનુભવી ખેલાડી અચંતા શરત કમલ અને મણિકા બત્રા એ 5 ભારતીય પેડલર્સમાં સામેલ છે જેમને અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) 2024 પહેલા તેમની સંબંધિત ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન કરાયા છે. યુટીટીની આગામી સિઝન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચેન્નાઈનાં જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાશે….