મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય લોકાર્પણ, 25 હજાર ભાવિકો ઉમટ્યા

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા ઉત્સવની દિવ્ય ઉજવણી; આઠ એકરમાં પથરાયેલું ભવ્ય શિખરબદ્ધ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું મોરબી: ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો. આ પવિત્ર…

યુવાધનનો ભક્તિ અને તપનો અનોખો રંગ: BAPS અમદાવાદના 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણમાં કઠોર વ્રત-તપ કર્યા

ચાન્દ્રાયણ, ધારણા-પારણા અને એકટાણા જેવા કઠિન તપ દ્વારા યુવાનોની ભક્તિ અને સંયમનું પ્રદર્શન | ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પ્રત્યે અનન્ય ભક્તિ અદા કરી અમદાવાદ: ડિજિટલ અને આધુનિક યુગમાં યુવા પેઢી ભૌતિક સુખ-સગવડ તરફ આકર્ષાતી હોવાની ચર્ચા વચ્ચે અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, સંયમ…

બ્રિટનના રાજવી કિંગચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાતે

લંડન બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલાની સડન મંદિરની  મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ…