વ્હોટ્સએપ માત્ર ચેટિંગ માટે નથી: આ 5 શાનદાર રીતોથી કરો ઉપયોગ, 99% લોકો અજાણ

અમદાવાદ વ્હોટ્સએપનો ઉપયોગ સામાન્ય રીતે મેસેજ મોકલવા અથવા વાતચીત કરવા માટે થાય છે. સમયની સાથે તેમાં કોલિંગ ફીચર્સ પણ ઉમેરાયા છે, પરંતુ આ એપ્લિકેશન માત્ર આટલા પૂરતી મર્યાદિત નથી. તમે તેનો ઉપયોગ ક્લાઉડ સ્ટોરેજ અને પર્સનલ નોટ્સ એપ સહિત કુલ 5 અલગ-અલગ કામો માટે કરી શકો છો. આ 5 અલગ-અલગ રીતોથી વ્હોટ્સએપનો ઉપયોગ કરો શું…

એપલ પે ભારતમાં ઓક્ટોબરમાં થઈ શકે છે લોન્ચ, શરૂઆતમાં UPI સપોર્ટ નહીં મળે

Visa અને Mastercardના ક્રેડિટ કાર્ડથી થશે કોન્ટેક્ટલેસ પેમેન્ટ; QR કોડ સ્કેન કરવાની સુવિધા પણ નહીં હોય નવી દિલ્હી: એપલના iPhone યુઝર્સ માટે ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, એપલની લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સર્વિસ Apple Pay ભારતમાં સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબર સુધીમાં લોન્ચ થઈ શકે છે. જોકે, શરૂઆતના તબક્કામાં Apple…

ચીનમાં ઘટતી વસ્તી વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવે AI ચેટબોટ્સ નહીં કરી શકે પ્રેમની વાતો

બેઈજિંગ ચીનમાં ઘટી રહેલી વસ્તી અને નીચા જન્મદરમાં સુધારો કરવા માટે સરકારે એક કડક અને મોટો નિર્ણય લીધો છે. હવે ટેક કંપનીઓ એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ નહીં બનાવી શકે, જે યુઝર્સને ભાવનાત્મક (ઇમોશનલ) રીતે પોતાના પર નિર્ભર બનાવે અથવા તેમની સાથે રોમેન્ટિક વાતો કરે. આ સાથે જ નવા નિયમો હેઠળ સગીરો માટે AI સાથેના…

ચીનની કંપનીનો દાવો: દુનિયાનો પ્રથમ AI એજેન્ટિક સ્માર્ટફોન લોન્ચ, ઇન્ટરનેટ વગર પણ કરશે કામ

StepFunએ રજૂ કર્યો ‘Step X Neo’; AI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ અને ‘Step Amoo’ ઇન્ટેલિજન્ટ એજન્ટ હશે સૌથી મોટું આકર્ષણ નવી દિલ્હી ચીનની AI કંપની StepFunએ દુનિયાનો પ્રથમ AI એજેન્ટિક સ્માર્ટફોન રજૂ કરવાનો દાવો કર્યો છે. Step X Neo નામનો આ સ્માર્ટફોન પરંપરાગત Android અથવા iOS પર નહીં પરંતુ AI-કેન્દ્રિત ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે….