ગુજરાત સ્ટેટ ફૂટબોલની યુથ લીગ ચેમ્પિયનશિપમાં 73 ટીમોની વિક્રમી સહભાગિતા

સિનિયર મેન્સ સહિત અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં 31 મુકાબલા રમાયા; ARA FC અને કર્ણાવતી FCની શાનદાર જીત, અંડર-17માં કહાની FCએ 19-0થી નોંધાવ્યો વિજય અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ 2026 અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીના…

ગુજરાત સ્ટેટ ફૂટબોલની યૂથ લીગ ચેમ્પિયનશિપમાં 73 ટીમોનો રેકોર્ડબ્રેક ભાગીદારી સાથે જંગ

અમદાવાદ, આણંદ અને વડોદરામાં 29 મુકાબલા રમાયા; અંડર-13માં ARA FCનો 26-0થી ઐતિહાસિક વિજય, અંડર-15માં અમદાવાદ યુનાઇટેડ 15-0થી જીત્યું અમદાવાદ: ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાના હેતુથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓનો દોર યથાવત્…

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની ક્લબ ચેમ્પિયનશિપમાં 74 ક્લબોની રેકોર્ડબ્રેક સહભાગીતા

સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ અને અંડર-13, અંડર-15 તથા અંડર-17 બોયઝ યૂથ લીગમાં 28 મેચો રમાઈ; AIFFની યૂથ લીગમાં સ્થાન મેળવવા ક્લબો વચ્ચે સ્પર્ધા અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026 અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની ફૂટબોલ…

ગુજરાત સ્ટેટ યુથ લીગમાં ગોલનો વરસાદ: અંડર-13, 15 અને 17માં ક્લબોનો દબદબો

ત્રણ કેટેગરીમાં 60 ક્લબોનો રેકોર્ડબ્રેક સહભાગ; એક જ દિવસમાં 27 મેચો રમાઈ, અનેક ટીમોએ મોટા અંતરથી જીત મેળવી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓ સાથે ગોલનો વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે રમાયેલી મેચોમાં વિવિધ ક્લબોએ શાનદાર પ્રદર્શન કર્યું…

ગુજરાત યુથ લીગમાં 60 ક્લબોની રેકોર્ડબ્રેક ભાગીદારી, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 27 મુકાબલા રમાયા

અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં યુવા ફૂટબોલરોનો જંગ જામ્યો; ચેમ્પિયન ટીમોને AIFFની યુથ લીગમાં રમવાની તક મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં યુવા ફૂટબોલરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ હતી. ત્રણેય…