પુણા વિસ્તારમાં ખાડી ડ્રેનેજ બોક્ષ કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિઝિટ કરી

મેયર માયા માવાણી સાથે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા; સમયસર કામ પૂર્ણ કરવા મનપા તંત્રને તાકીદ સુરત પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી ડ્રેનેજ બોક્ષની કામગીરીની રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ચોમાસા પૂર્વે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે ચાલી રહેલી કામગીરીનું તેમણે જાત નિરીક્ષણ…

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ અને પતિ માઈકલ બુલોસે નવી દિલ્લીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી

નવી દિલ્હી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા ભારતીય પરંપરાગત કળાને નિહાળ્યા હતા….

યુ.એસ.એ.ના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે ડી વાન્સે પરિવાર સાથે દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અક્ષરધામમાં ભારતીય કળા, સ્થાપત્ય અને સંસ્કૃતિના દર્શનથી ઉપ રાષ્ટ્રપ્રમુખ અને પરિવાર થયા રોમાંચિત ‘આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે. અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું. ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે.’યુ.એસ.એ.ના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે ડી વાન્સ નવી…

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મોવડીઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓએ ભારતમાં એમ્નીલ મેન્યુફેક્ચરિંગ સાઈટની મુલાકાત લીધી

મુંબઈ, : એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ક. (NYSE: AMRX) (“એમ્નીલ” અથવા “કંપની”) દ્વારા આજે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (એચએચએસ) અને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના વરિષ્ઠ સભ્યોના મોવડીઓ સાથે સ્થાનિક સરકારી અધિકારીઓએ તાજેતરમાં ભારતના મોતોડા ખાતે કંપનીના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત 18 અને 19 ઓગસ્ટના રોજ ભારતમાં ગાંધીનગર ખાતે જી20…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવન (અમદાવાદ)ની મુલાકાત લીધી