જૂન 2026માં રિલાયન્સ જિયોનો દબદબો યથાવત, એક્ટિવ સબસ્ક્રાઇબર ઉમેરવામાં દેશમાં પ્રથમ સ્થાન
ટ્રાઈના રિપોર્ટમાં ખુલાસો: જિયોએ 33.3 લાખ એક્ટિવ વાયરલેસ ગ્રાહકો ઉમેર્યા, 5G FWAમાં પણ મજબૂત આગેવાની મુંબઈ ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોએ જૂન 2026માં ફરી એકવાર પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના તાજેતરના અહેવાલ મુજબ, જિયોએ આ સમયગાળા દરમિયાન તમામ ટેલિકોમ ઓપરેટર્સની સરખામણીમાં સૌથી વધુ એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર ઉમેર્યા છે. કંપનીએ…
