દલાઈ લામાના આગામી અવતાર પર ચીન ગુસ્સે ભરાયું , ભારતને દખલ ન કરવાની ચેતવણી આપી
ચીને ભારતને દલાઈ લામા અંગે ચેતવણી આપી છે, તેને આંતરિક મામલો ગણાવ્યો છે. દલાઈ લામાએ 2 જુલાઈના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટને તેમના પુનર્જન્મને માન્યતા આપવાનો એકમાત્ર અધિકાર છે અને બીજા કોઈને આ બાબતમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી બેઇજિંગ/નવી દિલ્હી શનિવારે ( 23 મે ) ચીને ભારતને દલાઈ લામાના પુનર્જન્મ…
