અમેરિકામાં અક્ષરધામ મંદિરના નિર્માણમાં લગાવાયેલાં આરોપો અમેરિકી ન્યાયતંત્રએ ફગાવી દીધાં
ન્યુજર્સીપ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષરધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે. આ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન સન 2021માં કેટલાક ભારતીય કારીગરોએ અમેરિકી નાગરિકતા અને વિપુલ ધન મેળવવાની લાલચમાં મંદિરના તંત્ર પર મિનિમમ વેજિસ, જાતિવાદ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવાં ગંભીર…
