SRHની ચિંતા વધી, સુકાની પેટ કમિન્સ ભારત છોડીને ગયો?
• પેટ કમિન્સ IPL 2025 છોડી દેશે? • સોશિયલ મીડિયા પોસ્ટથી બધાનું ટેન્શન વધ્યું • પ્રવર્તમાન સિઝનમાં સનરાઇઝર્સનું પ્રદર્શન સારું રહ્યું નથી નવી દિલ્હી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL 2025 બહુ સારું રહ્યું નથી. ટીમ 4 પોઈન્ટ સાથે 9મા ક્રમે છે. આ વખતે, હૈદરાબાદના મોટા ખેલાડીઓ નિષ્ફળ ગયા છે અને પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતાઓ હવે ઘણી…
