આદિપુરૂષની રિલિઝમાં દરેક થિયેટર્સમાં એક સિટ બજરંગબલી માટે ખાલી રખાશે
રામાયણનો પાઠ થાય છે, ત્યાં ભગવાન હનુમાન હાજર હોય છે, એ માન્યતાને ધ્યાનમાંમ રાખીને નિર્ણય લેવામાં આવ્યો મુંબઈ પ્રભાસની ફિલ્મ આદિપુરુષ 16મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ફિલ્મનું ડાયરેકશન ઓમ રાઉતે કર્યું છે. આદિપુરુષનું બજેટ લગભગ 500થી 600 કરોડ હોવાનું કહેવાય છે. આ…
