પીએફ માટે વર્ષ 2023-24 માટે વ્યાજદરની જાહેરાત ન કરવા આદેશ
નાણાકીય વર્ષ 2021-22માં, ઈપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયાનું સરપ્લસ હતું, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં, ઈપીએફઓ 197.72 કરોડ રૂપિયા ખોટમાં ગયું હોવાની માહિતી મળી નવી દિલ્હી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા દર નાણાકીય વર્ષ માટે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે. પીએફ ખાતાધારકોને સંબંધિત નાણાકીય વર્ષમાં તેમની જમા રકમ પર આ નક્કી કરવામાં આવેલા…
