સ્મૃતિ મંધાનાએ એડિલેડમાં ઐતિહાસિક ઇનિંગ રમી , ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારીને નવો ઇતિહાસ
સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે 82 રનની ઇનિંગ સાથે 33 મી T20I અડધી સદી ફટકારી. તે ઓસ્ટ્રેલિયા સામે આઠ વખત 50+ સ્કોર બનાવનારી બીજી અને 4,000 રન બનાવનારી બીજી મહિલા ક્રિકેટર બની એસવીએન,એડિલેડ ઓસ્ટ્રેલિયામાં કાંગારૂઓ સામે સ્મૃતિ મંધાનાના બેટે ફરી એકવાર સફળતા મેળવી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી T20 મેચમાં, મંધાનાએ 82 રનની ધમાકેદાર ઇનિંગ તો રમી…
