કલમ 370 દૂર કરાઈ ત્યારે ઈમરાન ખાન ચાલ અસ્થિર થઈ ગઈ હતી
પાકિસ્તાન ખાતેના ભારતના પૂર્વ હાઈકમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર અંગેના સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયાના સમાચારો જાણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ચાલ થોડો સમય અસ્થિર થઈ ગઈ હતી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તૂટી પડયા હતા, તેઓને ખાને ફાસીસ્ટ કહ્યા, કટ્ટર હિન્દુવાદી પણ કહી…
