બ્રેકઅપને આત્મહત્યા માટે ઉશ્કેરવાનું કારણ ન ગણી શકાય… હાઈકોર્ટનો મોટો ચુકાદો
ગયા વર્ષે ઓક્ટોબરમાં, એક મહિલાએ બ્રેકઅપના થોડા દિવસો પછી જ આત્મહત્યા કરી હતી. જેના પગલે, મહિલાના પિતાએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે, દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે એસવીએન,નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે એક યુવતીના આત્મહત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે બ્રેકઅપને આત્મહત્યાનું કારણ ગણી શકાય નહીં. સુનાવણી દરમિયાન,…
