ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી રોકડ ચૂકવણી બંધ થઈ શકે છે , FASTag – UPI દ્વારા ચુકવણી થઈ શકશે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકારે 1 એપ્રિલ , 2026 થી તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે . ટોલ પ્લાઝા પર ટ્રાફિક ભીડ ઘટાડવા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે આ કરવામાં આવી રહ્યું છે એસવીએન,નવી દિલ્હી જો તમે હાઇવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, તો…
