ટીમ ઈન્ડિયાની એક હાર ઘણા પ્રશ્નો ઊભા કરે છે , ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા સુધારા કરવા પડશે
ભારતને સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા દ્વારા વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો . T20 વર્લ્ડ કપમાં 76 રનથી મળેલી હારથી ભારતીય ટીમ પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે એસવીએન,અમદાવાદ T20 વર્લ્ડ કપ પહેલા અજેય દેખાતી ભારતીય ટીમ એક જ હાર બાદ અચાનક સામાન્ય દેખાવા લાગી છે. સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની કારમી…
