રિંકુ સિંહ T20 વર્લ્ડ કપ વચ્ચેથી નીકળીને પિતાની અંત્યે।ટીમાં હાજરી માટે અલીગઢ પહોંચ્યો ; મોટા ભાઈએ અગ્નિદાહ આપ્યો
રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. શુક્રવારે સવારે તેમનું અવસાન થયું. પિતાના અવસાનની જાણ થતાં, રિંકુ અલીગઢ પહોંચ્યો એસવીએન,અલીગઢ સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશના અલીગઢમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ક્રિકેટર રિંકુ સિંહ પણ T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને…
