મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર , ભારત પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે
2026નો ICC મહિલા T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાઈ રહ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થશે. ICC એ શેડ્યૂલ જાહેર કરી દીધું છે નવી દિલ્હી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ઇંગ્લેન્ડમાં થવાનું છે. આ વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થશે . ICCએ ટુર્નામેન્ટનો સમયપત્રક પણ જાહેર કરી દીધો છે. મહિલા…
