રાજ્યમાં વોલિબોલની રમતને ધબકતી રાખનારા એકલવીર કોચ વરજંગ વાળા
૨૯ ઓગસ્ટ- નેશનલ સ્પોર્ટસ ડેઃ ગીર સોમનાથનું સરખડી ગામ ‘વોલીબોલ વીલેજ’ ઘાઘરો, શર્ટ, બંગડી, છડા અને સ્લીપર પહેરેલી ટીમ મેઘરજ મુકામે વોલીબોલ રમવા પહોંચી અને અમદાવાદ સામે હારી – આયોજકોએ કોચને સંભળાવ્યું કે, ‘હું હાલી નીકળ્યા છો..?’ ‘…અને શરુ થઈ પરંપરાગત વસ્ત્રોના બદલે દીકરીઓને ટીશર્ટ-લોઅર-સ્પોર્ટસ શૂઝ પહેરાવી હોકી રમતી કરવાની અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની યાત્રા’…
