ધુરંધર 2 પછી , પાકિસ્તાન ભારતીય જાસૂસ શોધી રહ્યું છે? ઇન્ટરનેટ પર વાયરલ વીડિયો પાછળનું સત્ય શું છે ?
શું પાકિસ્તાને હવે ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થયા પછી પોતાના શહેરોમાં ભારતીય જાસૂસો શોધવાનું શરૂ કર્યું છે ? આ દાવા સાથે ઇન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે એસવીએન,મુંબઈ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું ધુરંધરનું તીર પાકિસ્તાનમાં નિશાન પર વાગ્યું છે તેમાં કોઈ શંકા નથી. એટલા માટે, દરરોજ, પાકિસ્તાની રાજકારણીઓ અને પ્રભાવકો સોશિયલ મીડિયા પર ફિલ્મને…
