શરદ પવારને ઔરંગઝેબનો પુનઃઅવતાર ગણાવાતા એનસીપીનો વિરોધ
ચૂંટણી નજીક આવતા જ પવાર મુસ્લિમ સમુદાય માટે ચિંતિત થઈ જતા હોવાનો નિલેશ રાણેનો આક્ષેપમુંબઈમહારાષ્ટ્ર ભાજપના નેતા નિલેશ રાણેએ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારને ઔરંગઝેબનો પુનર્જન્મ ગણાવ્યા હતા. તેના વિરોધમાં એનસીપીએ આજે (9 જૂન) મુંબઈમાં જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે.ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેએ મરાઠી ભાષામાં ટ્વિટ કર્યું અને લખ્યું…
