સુરતમાં શ્રમિકોનું ‘ગાંવ ચલો’ આંદોલન તેજ: 10 લાખથી વધુ કામદારોના પલાયનથી ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટનાં વાદળો!
સાપ્તાહિક રજા અને 12 કલાકની ડ્યૂટી સામે શ્રમિકોનો વિરોધ; વિવાદ વકરતાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સુરત દોડી આવ્યા, ઉદ્યોગકારોમાં ચિંતા વધી સુરત ડાયમંડ સિટી સુરતની ઓળખ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગમાં શ્રમિકોના અસંતોષે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સાપ્તાહિક રજા ન મળતી હોવાના અને લાંબા કામના કલાકો સહિતના શોષણના આક્ષેપો સાથે પરપ્રાંતીય શ્રમિકોએ ‘ગાંવ ચલો’ આંદોલન…
